Auspious Days

  • ।। શ્રી ગણેશાય નમઃ ।।

    દિપાવલી શુભ મુહુર્તો

    શ્રી સંવત ૨૦૭3 ચોપડા નોંધાવવા તેમજ ખરીદ કરવા માટે આસો સુદ દસમ તા. ૩૦.૦૯.૨૦૧૭ ના શનિવાર

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૮.૦૧ થી ૦૯.૩૦ , બપોરે ૧૨.૨૮ થી ૦૪.૫૫ , સાંજે ૦૬.૨૭ થી ૦૭.૫૮ , રાત્રે ૦૯.૨૯ થી ૦૨.૦૨ (મધ્ય રાત્રી)

    હોરા મુજબ

            સવારે ૦૭.૩૨ થી ૦૮.૩૨ , સવારે ૧૦.૩૨થી ૦૧.૩૨ , બપોરે ૦૨.૩૨ થી ૦૩.૩૨ , સાંજે ૦૫.૩૨ થી ૦૬.૩૨ , રાત્રે ૦૬.૨૭ થી ૦૮.૨૭ , રાત્રે ૦૯.૨૭ થી ૧૦.૨૭

  • શ્રી સંવત ૨૦૭3 ચોપડા નોંધાવવા તેમજ ખરીદ કરવા માટે આસો વદ નોમ તા. ૧૩.૧૦.૨૦૧૭ ના શુક્રવાર

    સવારે ૭.૪૮ સુધી પુનર્વસુ નક્ષત્ર છે, પછી પુષ્ય નક્ષત્ર આવે છે.

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૬.૩૬ થી ૦૯.૩૦ , ૧૦.૨૮ થી ૧૧.૨૬ , બપોરે ૦૧.૨૨ થી ૦૪.૧૬ , સાંજે ૦૫.૦૪ થી ૦૬.૧૨ , રાત્રે ૦૮.૧૭ થી ૧૧.૨૦

    હોરા મુજબ

            સવારે ૦૬.૩૬ થી ૧૦.૫૭ , બપોરે ૧૨.૨૪ થી ૦૧.૫૧ , સાંજે ૦૪.૪૫ થી ૦૬.૧૨ , રાત્રે ૦૯.૧૭ થી ૧૦.૪૮

  • શ્રી લક્ષ્મી પૂજન - ધનતેરસ

    શ્રી સંવંત ૨૦૭૩ તેમજ ચોપડા નોંધાવવા કે લાવવા માટે આસો વદ તેરસ મંગળવાર તા.૧૭/૧૦/૨૦૧૭

    સાંજે પ્રદોષકાળ ૦૭.૪૫ થી ૦૮.૩૬

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૯.૩૨ થી ૦૧.૫૩ , બપોરે ૦૩.૨૦ થી ૦૪.૪૭, સાંજે ૦૭.૪૫ થી ૦૯.૧૮, રાત્રે ૧૨.૨૪ થી ૦૩.૩૦ (મધ્ય રાત્રી)

    હોરા મુજબ

            સવારે ૦૮.૩૪ થી ૧૧.૨૮, બપોરે ૧૨.૨૬ થી ૦૧.૨૪, બપોરે ૦૩.૨૦ થી ૦૬.૧૪ (સાંજે), સાંજે ૦૭.૧૪ થી ૦૮.૧૬, રાત્રે ૧૦.૨૦ થી ૦૧.૨૬ (મધ્ય રાત્રી)

  • દિપાવલી

    ચોપડા લાવવા / ચોપડા પૂજન આસો વદ અમાસ તા. ૧૯.૧૦.૨૦૧૭ ગુરૂવાર

    વિશેષ નોંધ : આ દિવસે થતા કર્મ નૈમિત્તિક હોવાથી વૈદ્યૃત્તિ યોગનો દોષ લાગતો નથી. (સાંજે ૪ સુદ્યી)

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૬.૩૯ થી ૦૮.૦૫ , ૧૦.૫૭ થી ૦૩.૧૫ (બપોરે) , સાંજે ૦૪.૪૧ થી ૦૬.૦૭ , સાંજે ૦૬.૧૦ થી ૦૯.૧૮ , ૦૬.૧૦ થી ૦૮.૩૪ , રાત્રે ૧૨.૨૬ થી ૦૨.૦૦ (મધ્ય રાત્રી)

    હોરા મુજબ

            સવારે ૦૬.૩૯ થી ૦૭.૩૭ , ૦૯.૩૩ થી ૧૨.૨૭ , બપોરે ૦૧.૨૫ થી ૦૨.૩૩ , સાંજે ૦૪.૨૯ થી ૦૬.૨૫

  • બેસતું વર્ષ

    શ્રી સંવત ૨૦૭૪ કારતક સુદ એકમ શુક્રવાર તા. ૨૦.૧૦.૨૦૧૭૬

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૬.૪૦ થી ૧૦.૫૮

    હોરા મુજબ

            સવારે ૦૬.૪૦ થી ૦૯.૩૧ , સવારે ૧૦.૨૮ થી ૧૧.૨૫

  • શ્રી લાભ પાંચમી

    શ્રી સંવત ૨૦૭૪ કારતક સુદ પાંચમ બુધવાર તા. ૨૫.૧૦.૨૦૧૭

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૬.૪૨ થી ૦૯.૩૨ , ૧૦.૫૭ થી ૧૨.૨૨

    હોરા મુજબ

            સવારે ૦૬.૪૨ થી ૦૮.૩૬ , ૦૯.૩૩ થી ૧૦.૩૦

    શ્રી સાતમ

    શ્રી સંવત ૨૦૭૪ કારતક સુદ સાતમ શુક્રવાર તા. ૨૭.૧૦.૨૦૧૭

    ચોઘડીયા મુજબ

            સવારે ૦૬.૪૩ થી ૧૦.૫૮

    હોરા મુજબ

            સવારે ૦૬.૪૩ થી ૦૯.૩૪ , ૧૦.૩૧ થી ૧૧.૨૮

Astrologer Vanesh Kansara - +91 98980 29299

Disclaimer

  • This website all rights reserve to Vanesh Kansara . Above information is as per best knowledge of Astrologer, it is not connected with any perticular time or situation. It may very regarding Muhrat and timings.